• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


4/1/15

CREATIVITY CORNER



નમસ્કાર...

દુનિયામાં 118 તત્વો જોવા મળે છે. પણ ધોરણ 10 સુધી માત્ર પહેલા 20 તત્વો યાદ રાખવા વિજ્ઞાન માટે જરૂરી છે.

તો આ સમસ્યા નિવારવા મેં એક પી.ડી.એફ. ફાઈલ બનાવી છે. તે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

તો આ ફાઇલ ડાઉનલોડ કરો અને બીજા સુધી શેર કરો. બ્લોગર મિત્રોએ તમારા બ્લોગમાં પણ શેર કરવા વિનંતી. આ પ્રકારે બીજા પ્રશ્રો માટે પણ પોસ્ટ મૂકવામાં આવશે.

ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

- વિશાલ ગૌસ્વામી

courtesy-vishalvigyan